શુ f1 ગાયોનો તબેલો કરાય શું તે લાભદાયક છે શુ આ ગાયોમા કોઈ બિમારી આવે અને આવે તો કઇ કઇ બિમારી આવે અને તે બિમારી નો કોઇ ઈલાજ છે અને આ ગાયોના તબેલા મા શી કાળજી રાખવી જોઈએ